ગ્રાહક સુરક્ષા / નવા વર્ષમાં જો કંપનીઓ લોભામણી જાહેરાતોથી લોકોને છેતરશે તો સરકાર કરી શકે છે આવી કાર્યવાહી

In the new year, if companies deceive the people with enticing advertisements, the government can take such action

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ કોરોના રોગચાળા દરમિયાન ભ્રામક જાહેરાતો દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ઘણી કંપનીઓને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, ભ્રામક જાહેરાતો અંગે અત્યાર સુધીની ઘણી કંપનીઓને નોટિસ પાઠવવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ