બંધ / નવા વર્ષમાં જિયોએ કોલિંગ ભલે ફ્રી કર્યું, પણ આ સર્વિસ તો ગ્રાહકોને હવે નહીં જ મળે 

In the new year, even though Geo made calling free, customers will no longer get this service

જિયો એ હવે ફરી એકવાર જિયોથી નોન જિયો કોલિંગને ફ્રી કરી દેવાની જાહેરાત કરી દીધી છે. જો કે આ મફતનો અર્થ એ નથી કે તમે કોઈપણ પ્લાન કે રિચાર્જ વિના કોલિંગ કરી શકશો. હવે પહેલાની જેમ, કોઈપણ નંબર પર અન્ય પ્લાન સાથે લોકલ કોલ્સ મફત રહેશે. પરંતુ તે જ સમયે કંપનીએ તેના વપરાશકર્તાઓને આપવામાં આવેલી એક સર્વિસને અટકાવી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ