અમદાવાદ / ટુર બુકિંગના નામે એજેન્ટે કર્યું એવું કામ કે...

In the name of tour booking, the agent did work that

પાલડીમાં રહેતા પરિવાર અને તેમના સગાંસંબંધીના ર૮ સભ્યને અબુધાબી લગ્ન પ્રસંગમાં જવા માટે રહેવા તેમજ જમવા અને ફરવાની તમામ વ્યવસ્થા કરી આપવાનું કહીને કર્મા ટ્રાવેલ્સના સંચાલકે છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ