VIDEO / રોડ વચ્ચે જ ટ્રાફિક પોલીસે કરી સ્વીગી ડિલીવરી બોય ની ધોલાઈ, દાદાગીરી કરનાર પોલીસ ઉપર થઇ આ કાર્યવાહી

In the middle of the road, the traffic police beaten the swiggy delivery boy

છેલ્લાં બે વર્ષથી સ્વિગીમાં કામ કરતો યુવક જયારે શુક્રવાર સાંજે ક્યાય જઇ રહ્યો હતો ત્યારે તેના અને બસ વાળા વચ્ચે બોલાચાલી થતા ત્યાં ઉભેલ કોન્સ્ટેબલે યુવકને માર્યા લાફાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ