મોટો નિર્ણય / મેડિકલ ક્ષેત્રમાં માંડવિયાએ બદલ્યો મોટો નિર્ણય, કહ્યું અંગ્રેજોના સમયની સિસ્ટમ ખતમ

In the medical field, Mandvia made a big decision, saying that the British system of time was over

મેડિકલ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા હવે ભારતમાં સૂર્યાસ્ત પછી પણ મૃતદેહનું પોર્સ્ટમોર્ટમ થઈ શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ