પક્ષપલટાનો રિપોર્ટ / છેલ્લાં 4 વર્ષમાં 170 ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડ્યો, તો જુઓ ભાજપનો ખેસ કેટલાએ ઉતાર્યો

In the last four years, 170 MLAs have left the Congress, look how many have taken off the BJP's scarf

2014 પછી કોંગ્રેસના 170 MLA અન્ય પાર્ટીમાં જોડાયા, કોંગ્રેસના ધારાસભ્યોને પાર્ટી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. કે, પછી નેતાઓને ભાજપમાં પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ