બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / In the High Court, Twitter said that if the government continues to order blocking, our business will be closed

Social Media / હાઈકોર્ટમાં ટ્વિટરે કહ્યું,સરકાર બ્લોકિંગનો આદેશ આપતી રહી તો અમારો ધંધો બંધ થઈ જશે

ParthB

Last Updated: 10:11 AM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર આ દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા બ્લોકિંગ ઓર્ડરથી પરેશાન છે.

  • કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા બ્લોકિંગ ઓર્ડરથી ટ્વિટર પરેશાન છે
  • ટ્વિટરે કોર્ટમાં જણાવ્યું કે, સરકારના આ આદેશથી અમારો ધંધો બંધ થઈ જશે 
  • ટ્વિટરે દ્વારા કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે

વિશ્વભરમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર આ દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહેલા બ્લોકિંગ ઓર્ડરથી પરેશાન છે. તેમની મુસીબત એટલી વધી ગઈ છે કે હવે તેમને કહેવું પડ્યું છે સરકારના આ આદેશથી તેમનો ધંધો બંધ થઈ જશે.

ટ્વિટરે કહ્યું કે સરકાર આવો આદેશ આપશે તો અમારો બિઝનેસ બંધ થઈ જશે

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહેલા બ્લોકિંગ ઓર્ડર પર ટ્વિટરનું કહેવું છે કે બ્લોકિંગનો આદેશ ચાલુ રહેશે તો તેનો આખો બિઝનેસ બંધ થઈ જશે. ઉલ્લેખની છે કે, મંગળવારે કર્ણાટક હાઈકોર્ટમાં તેમની અરજીની સુનાવણી દરમિયાન તેમના વકીલે આ વાત કહી. હાઈકોર્ટે તેમને સરકાર દ્વારા આપવામાં આવેલા આવા આદેશોની સંપૂર્ણ યાદી સીલબંધ કવરમાં આપવાનો નિર્દેશ આપ્યો છે.

વકીલે કોર્ટમાં કહ્યું કે સરકારે એ પણ નથી કહ્યું કે તે શા માટે અમુક એકાઉન્ટ્સને બ્લોક કરવા માંગે છે

કેન્દ્ર સરકારના આદેશો વિરુદ્ધ ટ્વિટરની અરજીની તાજેતરની સુનાવણીમાં ટ્વિટરના વકીલે કહ્યું કે સરકારે એ પણ નથી કહ્યું કે તે શા માટે અમુક એકાઉન્ટ્સને બ્લોક કરવા માંગે છે. આઇટી નિયમો 2009 મુજબ તેનું કારણ જણાવવું જરૂરી છે. ટ્વિટરે પોતે જ આ એકાઉન્ટ યુઝર્સને જણાવવું પડશે કે તેમના એકાઉન્ટ શા માટે બંધ કરવામાં આવી રહ્યા છે. તેની જવાબદારી વપરાશકર્તાઓ સાથે સમાપ્ત થતી નથી.

બંધ બારણે સુનાવણીની વિનંતી કરી 

કેન્દ્ર સરકારે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે કોર્ટની કાર્યવાહી બંધ બારણે થવી જોઈએ. આનાથી સુનાવણી સાર્વજનિક થશે નહીં અને જે પક્ષકારો કેસ સાથે સંબંધિત નથી તેઓને સુનાવણીમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હાઈકોર્ટે આ અરજી પર વિચાર કરવા જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ