રાજકારણ / હાથરસ કેસ મામલે CM યોગી આક્રમક, કહ્યું ''ગરીબોની લાશ પર રાજનીતિ કરવા વાળા...       

In the Hathras case, CM Yogi is aggressive, saying,

કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને ભીમ આર્મી સહિતના તમામ વિપક્ષ હાલમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારના માથે માછલાં ધોઈ રહ્યા છે, જો કે સામા પક્ષે ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે આ કાંડની પાછળ એક ઘણું મોટું ષડયંત્ર છૂપાયેલું છે, તેમનું કહેવું છે કે તેમણે તપાસમાં આ મુદ્દે કોમવાદી તત્વો દ્વારા  દંગો ભડકાવવાના ઇનપુટ્સ મળ્યા હતા.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ