રાજરમત / યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં ઈન્દ્રવિજયસિંહ અને હાર્દિક પટેલનું ગ્રૂપ સામ-સામે, સુરતમાં હાર્દિક માટે આ લોકો કરશે મહેનત

In the Gujarat Youth Congress elections, Hardik Patel took the help of PAAS

ગુજરાતમાં યુથ કોંગ્રેસની ચૂંટણીમાં હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહના ગ્રૂપ આમને સામને, હાર્દિક પટેલે સુરત PAASના સભ્યો હાર્દિકના ઉમેદવારને જીતાડવા કામે લાગ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ