બિઝનેસ / આખરે અંબાણીનો દાવ ચાલ્યો: ગુજરાતી ભાઇઓના કારણે પડી મુશ્કેલી, પણ હવે થશે સૌથી મોટી ડીલ 

In the end, Ambani's move was successful: trouble due to Gujarati brothers, but now the biggest deal will happen

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી લાંબા સમયથી બ્રિટનમાં મોટો સોદો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો આ ડીલ થાય તો વિદેશમાં રિલાયન્સની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ