તીખી પ્રતિક્રિયા / તિસ્તા સેતલવાડ કેસમાં UNએ કરી ટિપ્પણી તો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું આ અસ્વીકાર્ય છે

In the case of Teesta Setalvad, if the UN made a comment, India gave a scathing reply, saying this is unacceptable.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા બાદ હવે ભારતીય વિદેશ મંત્રાલયે જડબાતોડ જવાબ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ