સુરત / લિંબાયતમાં મૃત નવજાત મળવા અંગેના કેસમાં સામે આવ્યું મહારાષ્ટ્ર કનેક્શન, આરોપી દંપતિને પોલીસે દબોચ્યું

In the case of finding a dead newborn in Limbayat, the accused Maharashtra couple was nabbed by the police

દંપતી મહારાષ્ટ્રથી આવીને સુરતના લીંબાયત ખાતે ગર્ભપાત કરાવ્યું હતું. હાલ પોલીસે આરોપી દંપતીને CCTVના આધારે ઝડપી પાડ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ