માસૂમ બાળક / ગાંધીનગરમાં ત્યજી દેવાયેલ બાળક મામલે દંપત્તિની પૂછપરછમાં પત્નીએ કર્યો મોટો ઘટસ્ફોટ, જાણીને ચોંકી જશો

In the case of an abandoned child, police interrogation with the wife, a big revelation during investigation of the couple...

ગૌશાળાના સેવકે પોલીસને જાણ કર્યા બાદ બાળકની કસ્ટડી લેવામાં આવી હતી અને બાદમાં પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ