BIG BREAKING / શિવાંશનાં પિતાએ બે લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોટ, સાચી જનેતા મહેંદી ગુમ હોવાનો પરિવારનો દાવો

In the case of an abandoned child a big revelation during investigation

સચિન દીક્ષિતે મહેંદી નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા પરતું અત્યારે બાળકની સાચી માતા ક્યાં છે તેની કોઈને પણ જાણ નથી

બ્રેકિંગ ન્યૂઝ