Video / બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડનો આતંક યથાવત

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. લીબુણી, માધપુરા, રાજપુરા, દુધવા ,નવાપુર સહિતના ગામો તીડે આતંક મચાવ્યો છે. જેને લઈને ખેડુતો ત્રાહિમામ થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ