Ek Vaat Kau / આધાર - PAN લિંકમાં આ રીતે Fine ભરજો નહિતો લિંક નહિ થાય | Ek Vaat Kau

જો તમે પણ હજુ સુધી તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કર્યું તો જલદી જ કરાવી લો. જો તમે 31 માર્ચ 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કરતાં તો તમારું પાનકાર્ડ ઇનએક્ટિવ થઇ શકે છે. ત્યારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? અથવા તો પાન-આધાર લિંક છે કે નહીં, કેવી રીતે જાણશો? જુઓ સરળ રીત Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ