VIDEO / સુરતમાં દુકાન માલિકે કર્યું એવું કે પિસ્તોલ લઈને આવેલા ત્રણ લૂંટારુઓ ભાગ્યા, ઘટના CCTVમાં કેદ

In Surat, the shop owner did what the three robbers with pistols escaped, the incident was captured on CCTV

સુરતના પાંડેસરામાં આવેલી જ્વેર્લસની દુકાનમાં લૂંટારૂઓ પિસ્તોલ લઈને લૂંટ કરવા માટે આવ્યા પરતું માલિકની હિંમત સાથે લૂંટારુઓનું કઈ ન ચાલ્યું, લૂંટારૂઓને ભાગવાનો વારો આવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ