ક્રાઈમ / સુરતમાં સ્પાની આડની ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ, 4 યુવતી અને 2 મહિલા સંચાલકની અટકાયત

In Surat, the drivers were in the business of prostitution

સુરતમાં પોલીસે રેડી કરીને સ્પાની આડમાં ચાલકતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. 3 સ્પા સેન્ટરમાં પોલીસે રેડ કરી જેમા 2 મહિલા સંચાલક સહિત 4 યુવતીઓની પોલીસે અટકાયત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ