સુરત / VIDEO : શણગારેલા બળદગાડા અને અશ્વ સાથે કન્યાના આંગણે પહોંચી જાન, દાયકાઓની જૂની પરંપરા ફરી જીવંત કરી

In Surat, the decades old tradition was revived and the bride reached the courtyard

સુરતમાં એક અનોખા વરઘોડાએ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં વરઘોડામાં વરરાજા શણગારેલા બળદગાડામાં આવ્યા હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ