ક્રાઈમ / લવજેહાદ: સુરતમાં વિધર્મી કિશોરીને લઈને ભાગ્યો, ઓળખ છુપાવવા રાહુલ નામનું ટેટૂ પણ કરાવ્યું

In Surat, the case of Lovejehad came up again

સુરતમાં ફરી લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમા વિધર્મી યુવકે સગીરાને ખોટું નામ આપી તેની પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યું હતું. જે મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ