પાર્ટી પરિવર્તન / AAPથી કોંગ્રેસને નહીં પણ ભાજપને મોટું નુકસાન, C.R પાટીલના જ વિસ્તારમાં ફરી ગયું 'ઝાડું'

In Surat, many BJP workers joined the AAP

સુરતમાં AAPના કાર્યક્રમમાં ભાજપના સનિષ્ઠ કાર્યકરોએ કેજરીવાલની પાર્ટીનો ખેસ ધારણ કર્યો, અડાજણ સહિતના વિસ્તારમાંથી 400 જેટલા ભાજપના કાર્યકરોએ AAPનો ખેસ ધારણ કર્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ