ક્રાઈમ / સુરતમાં ભાજપની મહિલા નેતા અને પતિ સાથે સાત લાખની લૂંટ, ટામેટાં ગેંગના ગુંડો જ મુખ્ય સૂત્રધાર

In Surat BJP woman leader and her husband were robbed of seven lakhs, the goons of the tomato gang are the masterminds.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ રણછોડ નગર સોસાયટીમાં થોડા દિવસ અગાઉ લૂંટ થઈ હતી. જેમાં પોલીસે લૂંટ ચલાવનાર એક આરોપીને ઝડપી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ