ચીટીંગ / સુરતમાં યુવકે ઘરમાં શરૂ કરી દીધું ચલણી નોટોનું છાપકામ, આવી રીતે ભાંડો ફૂટ્યો

In Surat, a young man started printing currency notes at home

સુરતના પલસાણામાં નકલી ચલણી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.પોલીસે 500ના દરની 398 નોટ કબજે કરવા સાથે કલર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ