આત્મહત્યા / સુરતમાં માતાએ પોતાના 1 વર્ષના વ્હાલસોયાને ઝેર દઈ કરી લીધો આપઘાત, કચરો નાખવાનું બહાનું કરી ભર્યું આ પગલું

 In Surat, a mother poisoned her 1-year-old son to commit suicide

ઝડફિયા સર્કલ પાસેથી માતા-પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં, પતિએ મિસિંગની નોંધાવી હતી પોલીસ ફરિયાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ