ક્રાઈમ / સુરતમાં વધુ એક યુવતીની હત્યાનો પ્રયાસ, સગા ભાઈએ જ તેની બેહનના ગળા પર છરી ફેરવી

In Surat a brother tried to kill his sister

સુરતના કામરેજમાં ઘલુડી ગામે સગા ભાઈએજ તેની બહેનની હત્યાનો પ્રયાસ કર્યો છે. જેમા ભાઈએ તેની બહેનના ગળે છરી ફેરવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. જોકે યુવતી હાલ સહિ સલામત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ