રાજકારણ / સુરતમાં AAPના 4 કોર્પોરેટર 4 દિવસથી 'ગુમ', પાટીદાર યુવા નેતા મોટું ભંગાણ કરાવે તેવા ભણકારા

In Surat, 4 Aam Aadmi Party corporators are likely to join BJP

સુરતમાં આમ આદમી પાર્ટીના 4 કોર્પોરેટરો છેલ્લા 4 દિવસથી ગાયબ છે. આ કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ