ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સુરત / ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ પરિણામ બાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ કરાયુ માર્કશીટ વિતરણ

સુરતમાં આજથી ધો 12 સાયન્સના વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ શરૂ કરાયું. શાળાઓ દ્વારા સોશીયલ ડિસ્ટન્સના અમલ સાથે વિતરણ શરૂ કરાયું છે. કેટલિક શાળાઓ 1 જૂન બાદ માર્કશીટનું વિતરણ કરશે. શાળાઓ 10-10 વિદ્યાર્થીઓને બોલાવીને માર્કશીટ આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ