રાજકોટ / સૌરાષ્ટ્રમાં કેટલાક ધારાસભ્યોના કપાશે પત્તાં! સ્પેશ્યલ ટીમે રિપોર્ટ કર્યો તૈયાર, અમુક નેતાઓમાં ગભરાટ

In Saurashtra  some MLAs will be cut off, Special team reports ready, panic among some leaders

ભાજપે વિધાનસભા 2022ની ચૂંટણી પૂર્વે BJPના ધારાસભ્યોનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરાવ્યું છે. ભાજપના સર્વેને લઇ નિષ્ક્રિય ધારાસભ્યોમાં ગભરાટ ફેલાયો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ