ક્રાઈમની ઘટના / પુત્રએ મોઢાના ભાગે દસ્તો મારીને પિતાને મોતના ઘાટ ઉતાર્યા, અમદાવાદના સરદારનગરમાં સંબંધોની હત્યા

In Sardarnagar, Ahmedabad, the son killed his father

અમદાવાદના સરદાર નગરમાં પત્નીની છેડતી કરી હોવાની પુત્રએ શંકા રાખી દસ્તો મોઢાના ભાગે મારતા પિતાનું મૃત્યુ થયું હતું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ