સુરત / કેવી રીતે હાથ ચાલ્યો હશે.! 6 વર્ષની દીકરીને ચોરીની શંકા રાખી દીધા ધગધગતા ડામ, સુરતનો આંખ ઉઘાડતો કિસ્સો

In Sachin area of Surat, a 6-year-old girl was given a dam

સુરતના સચિન વિસ્તારમાં 6 વર્ષની બાળકીને ચોરીની શંકામાં તાલિબાની સજા આપ્યાની ઘટના પ્રકાશમાં આવી છે, ગાંજાનું વેચાણ કરતા પતિ-પત્નીએ બાળકીને ડામ આપ્યાનો આક્ષેપ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ