બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / in reality show lock upp kangana reveals she was inappropriately touched as a child know more

શૉકિંગ / બાળપણમાં કંગના થઈ છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર, ટીવી શૉમાં એક્ટ્રેસે કર્યા ચોંકાવનારા ખુલાસા

Arohi

Last Updated: 05:01 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગનાએ કહ્યું કે દર વર્ષે ઘણા બાળકો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર થાય છે. પરંતુ તે ખુલીને ક્યારેય આ વિશે વાત નથી કરતા.

  • બાળપણમાં કંગના બની હતી સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર 
  • રિયાલિટી શોમાં કંગનાએ કર્યો ખુલાસો 
  • શોમાં બીજા પણ થયા ઘણા ખુલાસા 

ટીવી રિયાલિટી શો 'લોકઅપ'ના સન્ડેના એપિસોડમાં શોની હોસ્ટ કંગનાએ એક મોટો ખુલાસો કર્યો છે. કંગનાએ જણાવ્યું કે તે બાળપણમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર થઈ હતી. હકીકતે શોના એક કન્ટેસ્ટન્ટ મુનવ્વર ફારૂકીએ એક ટાસ્ક વખતે જણાવ્યું કે તે બાળપણમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર થઈ હતી. મુનવ્વરની વાત સાંભળીને કંગનાએ પણ પોતાની સાથે ઘટેલી એક ઘટનાને યાદ કરી હતી. 

આ આખી ઘટના એક ટાસ્ક દરમિયાન શરૂ થઈ જ્યારે કન્ટેસ્ટન્ટ સાયશા શિંદેને શોના જ એક કન્ટેસ્ટન્ટને આ વાત માટે રાજી કરવાનો હતો કે તે પોતાની લાઈફનું એક મોટુ સીક્રેટ શેર કરે. 

મુનવ્વર ફારૂકી થઈ ચુક્યા છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર 
એવામાં મુનવ્વર ફારૂકી આગળ આવ્યા અને તેમણે જણાવ્યું તે ' તે ફક્ત 11 વર્ષના હતા જ્યારે તેમના જ નજીકના સંબંધીએ તેમના પર સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરવામાં આવ્યું હતું અને આ હરેસમેન્ટ મારા 11 વર્ષના થવા સુધી ચાલતુ રહ્યું. આ બીજુ કોઈ નહીં પરંતુ મારા જ બે સંબંધી હતા. જ્યારે એક વખતે આ બધુ કંઈક વધારે થઈ રહ્યું હતું ત્યારે તે બન્નેને લાગ્યું કે મને હવે છોડી દેવું જોઈએ."

મુનવ્વરે એમ પણ જણાવ્યું કે તેમણે જ્યારે તેમના પિતાને આ વિશે જણાવ્યું તો તેમણે જણાવ્યું કે આવી વાતો બહાર ન આવવી જોઈએ. 

કંગનાએ જણાવી આ વાત 
આ બધુ સાંભળીને કંગનાએ કહ્યું કે દર વર્ષે કોઈને કોઈ બાળક સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર થાય છે પરંતુ તે ખુલીને આ વિશે ક્યારેય વાત નથી કરતા. એક્ટ્રેસે કહ્યું કે, " હું પણ આવી સિચુએશનમાં ફસાઈ ચુકી છું. ત્યારે હું નાની હતી અને અમારી ટાઈનશિપનો એક યુવક મને ખરાબ રીતે સ્પર્શ કરતો હતો ત્યારે હું નાની હતી અને મને તેની જાણકારી ન હતી. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ