રાજકોટ / કાર્યપાલક ઈજનેરે બીલ પાસ કરવા માગી હતી લાંચ, ACB કંઈક આ રીતે છટકું ગોઠવી રંગેહાથ તેને ઝડપી પાડ્યો

In Rajkot, the ACB arrested the executive engineer for accepting a bribe of Rs 25,000

રાજકોટમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરે પંપ હાઉનના કામનું બિલ પાસ કરાવા માટે લાંચ માગી હતી. જે મામલે એસીબીએ 25 હજારની લાંચ લેતા તેમને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ