બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, a woman Committed suicide for fed up with knee pain

આપઘાત / રાજકોટમાં ઘૂંટણની પીડાથી કંટાળી મહિલાએ જીવન ટૂંકાવ્યું: સુસાઇડ નોટમાં ઓપરેશન પર કરેલા ખુલાસા જાણી ધ્રુજી ઊઠશો

ParthB

Last Updated: 03:01 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની પદ્દકુંવરબા હોસ્પિટલના ઈન્ચાર્જ મેટ્રને આત્મહત્યા કરી લીધાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.

  • રાજકોટમાં પદ્દકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ મેટ્રને કરી આત્મહત્યા
  • ઘૂંટણનું ઓપરેશન સરખુ ન થતા આત્મહત્યા
  • સુસાઇડ નોટમાં તબીબની બેદરકારીનો ઉલ્લેખ

ઘૂંટણના જોઇન્ટનુ ઓપરેશન સરખુ ન થતા મહીલાએ કરી આત્મહત્યા 

રાજકોટની પદ્દકુંવરબા હોસ્પિટલના ઈન્ચાર્જ મેટ્રને ઘૂંટણના જોઈન્ટનું ઓપરેશન સરખું ન થતાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા હેમલતાબેન કનેરીયાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં કાફલા સાથે તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહત્વનું છે કે, હેમલતાબેને  આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારીના નામનો કરાયો ઉલ્લેખ 

સ્યુસાઈડનોટમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારીના નામનો કરાયો ઉલ્લેખ

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા હેમલતાબેન કનેરીયા કે જેઓ પદ્દકુંવરબા હોસ્પિટલના ઈન્ચાર્જ મેટ્રન છે. તેઓએ  એરપોર્ટ રોડ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બન્યો હતો. હેમલતાબેને આત્મહત્યા કરતાં પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 13 મહિના પહેલા તેઓએ ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી પાસે  ઘૂંટણના જોઇન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. તેમ છતાં તેઓને ગોઠણનો દુઃખાવો યથાવત રહેવા પામ્યો હતો. 

ગાંધીગ્રામ પોલીસે ચિઠ્ઠી કબજે લઇ તપાસ હાથ ધરી

સ્યુસાઈડ નોટમાં તેઓએ ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઓપરેશન આવડતું ન હોઈ તો શામાટે કર્યું બાકી મારે કોઈ દુઃખ નથી તેવો ઉલ્લેખ કરાયો છે. તેઓએ જણાવ્યુ હતું કે, ઓપરેશન કર્યાના 13 મહિના પછી પણ ઘૂંટણ દુઃખતા ઓછો થતો નથી .મહત્વનું છે કે, આ પહેલા પણ અનેક વખત ડોકટરોની બેદરકારીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ઘણી વખત ડોક્ટરોની બેદકારીને કારણે લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે હાલ પોલીસ આમ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ