પર્દાફાશ / રાજકોટમાં અમૂલના નામે નકલી ઘી બનાવતા વેપારીને ત્યાં દરોડા, આરોગ્ય વિભાગે નકલી તેલની જથ્થો કબ્જે કર્યો

In Rajkot, a trader making fake ghee in the name of Amul was raided and the health department seized a quantity of fake oil.

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને સોનિયા ટ્રેડિંગ નામની દુકાનમાં ચાલતી ભેળસેળનું કૌભાંડ ઝડપી પાડ્યુ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ