VIDEO / નર્સને હાથ લગાવવા ગયો રોમિયો તો લોકોએ જબરો મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી અટકાયત

In Rajkot, a person who teased a nurse was beaten

રાજકોટ શહેરના મંગળા રોડ પર ઢગાએ એક યુવતીની છેડતી કરતાં રાહદારીઓએ આરોપીને પકડી બરોબરનો મેથી પાક ચખાડ્યો હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ