ફાયરિંગ / રાજકોટમાં કોંગી આગેવાન અને તેના ભાઈએ પૈસાની લેતી દેતી મામલે પૂર્વ કોંગી નેતા પર કર્યું ફાયરિંગ

 In Rajkot, a Cong leader and his brother fired on a former Cong leader

જ્યોતિનગર ચોકમાં કોંગ્રેસના આગેવાન અને તેના ભાઈએ પૈસાની લેતી દેતી મામલે પૂર્વ કોંગી કાર્યકર પર ફાયરિંગની ઘટનાથી ખળભળાટ, સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ