વાયરલ વિડીયો / VIDEO: રાજકોટમાં સિટીબસ ચાલકે વૃદ્ધને માર માર્યો, વીડિયો વાયરલ થતા લોકોમાં રોષનો માહોલ

In Rajkot, a city bus driver beat up an old man

રાજકોટમાં સીટીબસ ચાલકે એક વૃદ્ધને માર માર્યો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ આ બનાવને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ