ધમાલ મચાવી / રાજકોટમાં કુખ્યાત રાધા સહિત 6 માથાભારે યુવતીઓએ પોલીસ સ્ટેશન સામે મચાવી ધમાલ, જાણો પછી શું થયું

In Rajkot, 6 defiant young women, including the infamous Radha, rioted in front of the police station, find out what...

રાજકોટમાં માથાભારે યુવતીઓએ ધમાલ મચાતા સ્થાનિકો હેરાન પહેરાશ થઈ ગયા હતા સમગ્ર મામલે માલવીયાનગર પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ