ખેડૂત હિંસા / ખેડૂતો બરાબરના વિફર્યા, આ ભાજપ નેતાના ફાડ્યા કપડા, પોલીસે આવીને કર્યો બચાવ

In Rajasthan, farmers tore the clothes of a BJP leader

રાજસ્થાનમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે ભાજપ નેતા જતા ખેડૂતોએ તેમના કપડા ફાડી કાઢ્યા . સમગ્ર મામલે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ