ગૈંગરેપ / રાજસ્થાનમાં પતિની સામે ઘરમાં મહિલા પર ગૈંગરેપ, બદમાશો આવ્યાં હતા ચોરી કરવા

In Rajasthan, a woman was gang-raped in front of her husband, miscreants came to steal

પિંડવાડાના નાયબ પોલીસ અધિક્ષક જેઠ સિંહે જણાવ્યું કે મહિલાનો પતિ ચોકીદાર તરીકે કામ કરે છે. બુધવારે રાત્રે બંને જ્યારે સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ચાર લોકો બળજબરીથી તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમને બંધક બનાવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ