અકસ્માત / આ રાજ્યમાં પોલીસે બે યુવતીઓ પર કાર ચઢાવી દેતા હડકંપ, રોષે ભરાયેલા લોકોએ હાઈવે પર કર્યો ચક્કાજામ

In Punjab, one died when police drove over two young women

પંજાબના જલંધરમાં પોલસ ઈન્સપેક્ટરે બે યુવતીઓ પર કાર ચઢાવી દીધી જેના કારણે એકનું મોત થયું છે. આ મામલે રોષે ભરાયેલા લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ