વાહવાહી / પૌત્રીના સ્વાગત માટે ખેડૂતે કર્યું એવું કામ કે આખુ ગામ જોતુ રહી ગયું, લોકો કરી રહ્યા સલામ

in pune farmer hired a helicopter to bring his newborn granddaughter to his house see photos

ખેડૂતના ઘરે નવજાત બાળકીના સ્વાગત માટે પણ જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી. દીકરી માટે શેરી શણગારવામાં આવી અને ફટાકડા ફોડીને ઘરમાં તેની એન્ટ્રી કરાવવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ