રાજનીતિ / 'માફી માગો નહીંતર દેશભરમાં ખુલ્લા પાડીશું' રાહુલને ભાજપની ચેતવણી, રવિશંકરે સંભાળ્યો મોરચો

In press conference BJP Ravishankar Prasad attacked on Rahul gandhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફેરેન્સ પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. BJPની પ્રેસ કોન્ફેરેન્સમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ દેશની જનતાને છેતરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ