તૈયારીઓ / પધારો મ્હારે દેશ; જાન્યુ.2022માં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત, CM ભૂપેન્દ્ર પટેલ દુબઇમાં યોજશે વાઇબ્રન્ટ રોડ શો

In Preparation For The Vibrant Summit to Attract Investors for the Summit

ગુજરાતમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાનાર છે સમિટમાં વિદેશની ધરતી રોડ શો યોજી મોટા રોકારણકારોને આકર્ષવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈ પ્રવાસે જનાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ