ક્રુરતા / મસ્તી કરી તો શું મારી નાંખશો? પાટણમાં શિક્ષકે બાળકને બીજા માળે લટકાવીને જુઓ શું કર્યું

In Patan the teacher gave the student a Taliban punishment

પાટણમાં શિક્ષકે વિદ્યાર્થીને આપી તાલિબાની સજા, એમ એન હાઈસ્કૂલમાં શિક્ષકે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બીજા માળેથી ઊંધો લટકાવી લાફા માર્યાના કરાયો આક્ષેપ

બ્રેકિંગ ન્યૂઝ