સજા / શિક્ષક આવા હોય? હોમવર્ક ન કરનાર વિદ્યાર્થી સાથે કર્યું એવું કે સમગ્ર વિસ્તારમાં ચકચાર, પોલીસમાં નોંધાઈ ફરિયાદ

In Palanpur a teacher severely punished a student for not taking homework

બનાસકાંઠા જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે જાણીને તમારું લોહી પણ ઉકળી જશે. પાલનપુરમાં એક વિદ્યાર્થી હોમવર્ક ન લઈ જતા સજાના ભાગરૂપે શિક્ષકે વિદ્યાર્થીનું મુંડન કરાવતા વાલીમાં રોષ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ