અપહરણ / ચૂંટણી પહેલા નવસારીમાં ગ્રામપંચાયતના સભ્યને કીડનેપ કરાયો, પત્નીએ સંભળાવી આપવીતી 

 in Navsari Gram Panchayat member kidnapped before election

નવસારીના સાદકપોર ગ્રામપંચાયતના સભ્ય 2 દિવસથી ગૂમ થયા છે. ઉપસરપંચની ચૂંટણીને કારણે અપહરણ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ