ગોરખધંધા / અમદાવાદના સ્પામાં પોલીસના દરોડા, ડમી ગ્રાહક મસાજના 500 રૂપિયા આપી અંદર પહોંચ્યો પછી...

In Naroda, Ahmedabad, the prostitution business was exposed behind the spaniards

અમદાવાદના નરોડા વિસ્તારમાં રૂપલલનાઓને બોલાવી સ્પાની આડમાં દેહવેપારના ધંધાનો પર્દાફાશ, પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહકને 500-500 રૂપિયા લઇને મોકલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ