છેતરપિંડી / 'ડેટા એન્ટ્રી કરો અને દૈનિક પગાર મેળવો' : ખેડામાં પેકેજના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવીને કરી કરોડોની ઠગાઈ

In Nadiad, a private company has been accused of defrauding people of crores of rupees in the name of data entry.

ખેડાના નડિયાદમાં એક પ્રાઈવેટ કંપનીએ ડેટા એન્ટ્રીના નામે રૂપિયા આપવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ