આ કઈ રીતે શક્ય છે? / 40 દિવસના બાળકના પેટ હતું ભ્રૂણ, તપાસ કરતા ડૉક્ટરોની પણ આંખો પહોળી રહી ગઈ

in motihar of bihar 40 day old child develops foetus in foetu

40 દિવસનું બાળક યોગ્ય રીતે પેશાબ કરી શકતું ન હતું. આવી સ્થિતિમાં પરિવાર બાળકીને ડોક્ટર પાસે લઈ ગયો. જ્યારે ડોકટરોએ તપાસ કરી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે બાળકના પેટમાં એક ભ્રૂણ હતું. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ